સ્ટીરોઇડ

Last Update : 01 April, 2015

યોગ્ય માત્રામાં, યોગ્ય કારણો માટે આપવામાં આવે ત્યારે આ દવા બિમારીને ઝડપથી કાબુમાં લાવી શરીરને થતું નુક્સાન અટકાવે છે.

  • આ દવા બિમારીને કાબુમાં લાવતી મુખ્ય દવાઓ સાથે જ આપવામાં આવે છે.
  • આ દવાઓ શક્ય હોય તેટલી નાની માત્રામાં તથા ટુંકા સમય માટે આપવામાં આવે છે.
  • આ દવા સામાન્ય રીતે સવારે જ આપવામાં આવે છે.
  • આ દવા જમ્યા પછી જ લેવી જોઇએ.
  • આ દવા સાથે કેલ્શીયમ / વીટામીન ડી લેવુ જરૂરી છે.
  • અયોગ્ય માત્રામાં, અયોગ્ય કારણોસર આપવામાં આવે તો આ દવા ખુબ જ નુક્સાન કરી શકે છે.

 

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)